ઉમરપાડા બજારમાં ફૂટવેર ની દુકાનમાં લાગી ભીષણ આગ ,આગ વિકરાળ બનતા અફડા તફડી નૉ માહોલ ,આગ એટલી વીકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા ,સ્થાનિકો દ્વારા આગ હોલાવવા કરાયા પ્રયાસ ,સ્થાનિક પોલીસ અને ફાયર ફાઇટર ની ટીમ ઘટના સ્થળે ,ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ,આગમાં ફૂટવેરનો સામાન બળીને ખાખ ,આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું પ્રાથમિક અનુમાન