Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના લીલાપર રોડ પર ઝાડવાને દવા છાંટતા ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત

Morvi, Morbi | Sep 2, 2025
મોરબીના લીલાપર રોડ પર નિલકમલ સોસાયટીમાં પોતાના રહેણાંક મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હોય તે દરમ્યાન ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત નિપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us