ધ્રોલ ખાતે આવેલી જી.એમ. પટેલ સ્કૂલમાં 76મો વન મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો: કાર્યક્રમની શરૂઆત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવી કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.તેમજ તેમના દ્વારા વન મહોત્સવનું મહત્વ સમજાવાયુ હતું.