કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો સાથે પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ચોકકસ બાતમી હકિકત મળેલ કે, "એક સફેદ કલરની હુન્ડાઈ કંપની ની વર્ના ફોર વ્હીલ ગાડી નંબર જીજે-૦૧-KF-૦૯૦૧ માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઇને બોરુ કેનાલ તરફથી પાંડુ તરફ જનાર છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ઉપરોકત જગ્યાએ નાકાબંધી કરતા પ્રોહિ. મ