આંબેડકર ઓળખાતી સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરળ ગામના પૂર્વ સરપંચ જયદત્તસિંહ પુવારે ગામના વિવિધ પ્રશ્નોની રજૂઆત અરવલ્લી જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓને કરી હતી જેમાં શાળાની ભૌતિક સુવિધાઓ પશુ દવાખાનાના બાંધકામના સાથે સરકારી દવાખાનામાં એમ્બ્યુલન્સ સહિતની અલગ અલગ રજૂઆત કરી હતી.