Download Now Banner

This browser does not support the video element.

માલપુર: માલપુરમાં બે દિવસ બાદ વરસેલા વરસાદી ઝાપટાંથી ઠંડક છવાઈ, ખેડૂતોમાં ખુશી વ્યાપી.

Malpur, Aravallis | Aug 23, 2025
માલપુરમાં બે દિવસ બાદ આજે વરસાદ ખાબક્યો હતો. વરસેલા વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.દિવસભરના ઉકળાટ બાદ પડેલા વરસાદથી લોકોને રાહત મળી હતી.સાથે જ ખેડૂતોમાં પણ ખુશી છવાઈ હતી,કારણ કે વરસાદથી ખેતીને ફાયદો થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us