આજે તારીખ 10/09/2025 બુધવારના રોજ બપોરે 12 કલાકે LCB દ્વારા આપેલ માહિતી અનુસાર 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યા. પીકઅપ ગાડી અને ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૃ ઝડપી પાડયું. પોલીસે કુલ 15,63,214 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.