આજે સોમવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ લગ્નની પહેલી રાતે પતિ એ સેક્સ ટોય નો ઉપયોગ કરતા નોધાઈ ફરિયાદ.પરિણીતા એ સાસુ ને ફરિયાદ કરતા સાસુ એ પણ દિકરા ની તરફેણ કરી.સેક્સ ટોય પરત માંગી પરિણિતા ને પતિએ માર્યો માર. સસરા એ દહેદમા વધુ 3 લાખ અને દાગીના ની કરી માંગ.પરિણીતા એ સાસરીયા વિરુદ્ધ નારોલ પોલીસ મથકમા નોધાવી ફરિયાદ.