Download Now Banner

This browser does not support the video element.

માંડવી: ભારે વરસાદને પગલે નવાપરા GIDC વિસ્તારમાં પાણીનો ભરાવો થયો

Mandvi, Surat | Aug 21, 2025
સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરી છે. જે આગાહી સાચી ઠરી છે . છેલ્લા 48 કલાક થી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવાપરા GIDC માં પાણીનો ભરાવો થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us