Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટમાં હેલ્મેટ કાયદામાં રાહત આપવા લોકસાહિત્યકાર દેવાયત ખવડની સરકારને અપીલ

Rajkot East, Rajkot | Sep 8, 2025
રાજકોટ: શહેરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાતનો કાયદો સખત રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદાના અમલથી જાહેર જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે લોકસાહિત્યકાર દેવાયત ખવડએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us