This browser does not support the video element.
જેતપુરના જૂનાગઢ રોડ ઊપર ફાટક આગળ આવેલ ઓમ ક્રિયેશન નામના કારખાનામાં બોઈલર મા આગ લાગી
Jetpur City, Rajkot | Sep 5, 2025
જેતપુરના જૂનાગઢ રોડ ઊપર ફાટક આગળ આવેલ ઓમ ક્રિયેશન નામના કારખાનામાં બોઈલર મા આગ લાગી ઓમ ક્રિયેશન નામના કારખાનામાં આગ લાગતા નવાગઢ નગર પાલિકા ફાયર તેમજ PGVCL ટિમ ઘટના સ્થળ પહોંચી બોઈલર મા પ્રેસર વધી જવા ને કારણે આગ લાગી હોવાનું અનુમાન નગરપાલિકા ફાયર ઘટના સ્થળ પહોંચી ફાયર ફાયટરો દ્વારા આગ કાબુમાં લીધી