ધાંગધ્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે આંગણેપ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ના લાભાર્થ ગૌતમ સોલંકી અને મેક દિપક દ્વારા ચેરિટી શો યોજાયો હતો જેમાં અંધ બાળાઓ માટે ચેરિટી મ્યુઝિકલ કરાઓકે મ્યુઝિકલ ઈવનિંગ શો આ સો મુખ્ય હેતુ અંધ બાળાઓ ના સર્વાંગી વિકાસ માટે ધાંગધ્રા શહેરના રહીશો દ્વારા આમંત્રિત કરીને ફાળો એકત્રિત કરવા તેમજ આ અંધશાળાઓમાં રહેલી એબિલિટી અને કડાઓ લોકો સુધી માહિતગાર થાય એ હેતુથી આ ચેરિટી સોનું આયોજન કરવામાં આવેલ