આજે તારીખ 04/09/2025 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં ઝાલોદ, દાહોદ, દેવગઢ બારિયા અને સિંગવડ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. જેમાં ફતેપુરામાં 9 MM, ઝાલોદમાં 42 MM, લીમખેડામાં 9 MM, દાહોદમાં 28 MM,ગરબાડામાં 24 MM, દેવગઢ બારિયામાં 25 MM, ધાનપુરમાં 8 MM, સંજેલીમા 23 MM અને સિંગવડમાં 28 MM વરસાદ નોંધાયો.દાહોદ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો.દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક મેઘ મહેર.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક.