મંગળવારના 6 કલાકે જાહેરનામા દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વલસાડ જિલ્લામાં આગામી 13 9 2025 ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ માર્ગદર્શન હેઠળ જિલ્લા અદાલત તેમજ જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવશે.