This browser does not support the video element.
ઇડર: jansamasya
પબ્લિક એપના અહેવાલની અસર ( ઈમ્પૅક્ટ )
ઈડરના બડોલીમાં હાઇવે ઉપર સર્જાયેલા ખાડાની સમસ્યા
Idar, Sabar Kantha | Jun 8, 2025
jansamasya પબ્લિક એપના અહેવાલની અસર ( ઈમ્પૅક્ટ ) ઈડરના બડોલીમાં હાઇવે ઉપર સર્જાયેલા ખાડાની સમસ્યા પબ્લિક એપમાં પબ્લિશ થતા તંત્ર સફાળું જાગ્યું:ગાબડા પુરવા માંડ્યા ગતરોજ સાંજના ૬ વાગે મળેલી માહિતી અનુસાર ઈડરના બડોલી પાસે. ભોલોડા ઇડર હાઇવે ઉપર મોટા ખાડાને કારણે સર્જાયેલી સમસ્યા અંગેનો વિડિઓ પબ્લિક એપમાં પબ્લિશ થતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાબડતોબ ગાબ