બાયડના ગુ.ર.ન.11188002250560/2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 324(૪),329(૩),352 તથા અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989 કલમ 3(૧)(આર),(એસ),3(૨)(૫ -અ) મુજબ ગુન્હાના નાસતા ફરતા આરોપી વણકર કુંદનભાઇ કાળાભાઈ અને સહ આરોપણ એમ બે આરોપી રહે વારેણા બાયડ જેઓ મોડાસા બાજકોટ દેવરાજ રિક્ષા સ્ટેન્ડ ઊભો છે તેવી માહિતી ને આધારે ઝડપી પાડી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો