Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીના ટીંબડી ગામ નજીક જીતો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા 13 ઘેટા-બકરાના જીવ બચાવ્યા
Morvi, Morbi | Aug 31, 2025
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ટીંબડી ગામ નજીક ટીંબડી ગામની કટ પાસે રોડ ઉપર જીતો કારમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા ૧૩ ઘેટા - બકરાને બચાવી લઈ બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!