રાજકોટની નામાંકિત અને ઘણી વાર વિવાદોમાં આવેલી ઈમ્પિરિયલ પેલેસ હોટલ ફરી એક વાર આવી વિવાદમાં, ગ્રાહક પાસે થી કોલ્ડ્રિન્ક્સના પૈસા પ્રિન્ટ ભાવ કરતા ડબલ લેતા થયો વિવાદ, સ્ટાફની દાદાગીરી ને અભદ્ર વર્તન જોઈને પરિવાર સાથે જમવા જાવું કે ના જાવું તે જોવાનું રહીયું, તમે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સ માં આપશો......