વેજલપુર વિસ્તારના લોકો પરેશાન, વગર વરસાદે ખરાબ રસ્તાના કારણે લોકોની મુશ્કેલી આ દ્રશ્યો છે શુક્રવારના ચાર વાગ્યાના જેમાં અમદાવાદના વેજલપુર વિસ્તારના રહીશો ખરાબ રસ્તાઓના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ વગર પણ રસ્તાઓ પરના ખાડા અને બિનવ્યવસ્થિત બાંધકામને લીધે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને, વર્કિંગ...