Install App
vapikhabar
This browser does not support the video element.
ઉમરગામ: સરીગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ: રાત્રે શટર તોડી એટીએમમાં ચોર ઘૂસ્યા, CCTVમાં કાદવ લગાવ્યો, પણ પૈસા ચોરી શક્યા નહીં
Umbergaon, Valsad | Sep 11, 2025
વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસીમાં બેંકના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ફણસા ચાર રસ્તા પાસે એટીએમને નિશાન બનાવવામાં આવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!