વાંકાનેર શહેર ખાતે ગઇકાલે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તાલુકા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બિહારમાં કોંગ્રેસની વોટ ચોર, ગદ્દી છોડ યાત્રા દરમ્યાન એક કોંગ્રેસ કાર્યકર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હોય, જેના વિરોધમાં શહેર યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું….