મંગળવારના 5:30 વગ્યા દરમિયાન લવાયેલ ઇજાગ્રસ્તની વિગત મુજબભીલાડની એક ખાનગી કંપનીમાં કામ કરતા બે મિત્રો આજરોજ રજા હોવાના કારણે રેલવે સ્ટેશન ખાતે ફરવા માટે ગયા હતા અને તે દરમિયાન રેલ્વે સ્ટેશન પર પાર્ક કરેલ ટીટીએમ મશીન પર બેસી તેઓએ ફોટા પડાવ્યા હતા.જે દરમિયાન કરંટ લાગતા 2માંથી 1 મિત્રને સિવિલ ખસેડાયો.