આજરોજ સુઈગામ ખાતે પ્રાંત કચેરીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઘરવખરી અને કેસડોલની રી, સર્વ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે સર્વે કરવા આવેલ ટીમની ઘોર બેદરકારીના કારણે સાચા લાભાર્થીઓ લાભ થી વંચિત રહી ગયા છે.જેથી રી,સર્વે કરી સાચા લાભાર્થી ને સહાય આપવા માંગ કરી હતી.