Download Now Banner

This browser does not support the video element.

પારડી: વલસાડમાં રેડ એલર્ટ: જિલ્લામાં 84.17 મી.મી. વરસાદ, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

Pardi, Valsad | Jun 24, 2025
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે તા. 24 જૂને રેડ એલર્ટ જાહેર કર્યો હતો. જિલ્લામાં સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં 84.17 મી.મી. (3.37 ઈંચ) વરસાદ નોંધાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us