ઊંચા ખાતે સહાયક રાજ્ય વેરા કમિશનર દ્વારા થ્રેસર અને ટેકટર ઉત્પાદકો તથા ડીલર એસોસિએશન ના પ્રતિનિધિઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ જીએસટી ધર્મ થયેલા ઘટાડાની અસરથી સમીક્ષા કરવાનો અને તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો.