સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ બાદમીના હકીકતના આધારે સુરત શહેરમાં કોઈ અનિચ્છદીય બનાવ ન બને તે હેતુની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો વૈભવ ઉર્ફે સુનિલ નામનો ઈસમ મહારાષ્ટ્ર જિલ્લાના સાદા વિસ્તારમાંથી એક બાળકી છોડીને ભગાડી લાવી સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં રહે છે જ્યાં કતારગામ વિસ્તારમાં પોલીસના બાળકોએ તપાસ કરી જ્યાં આરોપીને ઝડપી પાડી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે આરોપી એક.