પૂર્વ સૈનિકો દ્વારા ફરી આંદોલનની તૈયારી અમદાવાદમાં પૂર્વ સૈનિકો દ્વારા ફરી આંદોલનની તૈયારી સૈનિક સ્વાભિમાન યાત્રા આવતીકાલથી શરૂ થશે 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યાત્રા ફરશે સરકારે બનાવેલા સહાયના નિયમોનું પાલન ન થતાં આંદોલન આગેવાને બુધવારના 3.45 કલાકે આપી માહીતી...