Download Now Banner

This browser does not support the video element.

ટંકારા: સેવા પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકા ભાજપની કાર્યશાળા યોજાઈ

Tankara, Morbi | Sep 13, 2025
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર થી ગાંધી જયંતિ તા.02 ઓક્ટોબર સુધી " સેવા પખવાડીયા" તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે ટંકારા તાલુકા ભાજપની ટંકારા ખાતે કાર્યશાળા યોજાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us