Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ટેન્કર ફસાઈ:જુઓ ડ્રાઈવર ક્લિનરનુ દિલધડક રેસ્ક્યુ

Vadodara East, Vadodara | Sep 7, 2025
વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે જાંબુઆ નદી ઓવરફ્લો થતાં તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ દરમિયાન, નદીના પાણીના તેજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાયા હતા. જોકે, સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી-સલામત બહાર કાઢ્યા છે. ગામની ચારેબાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us