દાહોદ નજીક લીમડી રોડ પર અકસ્માતની ઘટના બની હતી તેમાં એક વ્યક્તિ પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ગાડી સામે શ્વાન આવી જતાં તેને બચાવવા જતા બ્રેક મારતા રસ્તા પર પડ્યો હતો અકસ્માતની ઘટનામાં વ્યક્તિ ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા