આજે તારીખ 21/08/2025 ગુરુવારના રોજ તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર સવાર 6 થી રાત્રે 10 કલાક સુધીમાં સંજેલી તાલુકામાં 5 MM વરસાદ નોંધાયો, અત્યાર સુધીમાં 370 MM વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ પંથકમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. રાત્રિ દરમિયાન તાલુકામાં વરસાદ વરસ્યો.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.વરસાદના કારણે તાલુકામાં અનેક નદીઓમાં નવા નીરની આવક થઇ.