Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદમાં પારસી કોલોની ગણેશ પંડાલની ઓપરેશન સિંદૂર થીમએ લોકોને આકર્ષ્યા

Dohad, Dahod | Sep 3, 2025
દાહોદ જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક થઈ રહી છે. દાહોદ શહેરમાં આવેલ પારસી કોલોની માં બનાવવામાં આવેલ ગણેશ પંડાલ જતાં - આવતાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે, પરંતુ આ વખતે વિશેષ રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ વખતે પ્રથમ વખત પંડાલોમાં અનેકવિધ પ્રવૃતિઓ સાથે વિવિધ થીમ આધારિત પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us