Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જામનગરના કલેકટર એ જસાપર ગામમાં રાત્રી સભા યોગી લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ કર્યું

Jamnagar City, Jamnagar | Aug 28, 2025
જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરે જોડિયા તાલુકાના જસાપર ગામે રાત્રીસભા યોજી ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરજામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જોડિયા તાલુકાનો પ્રવાસ કરી જસાપર ગામે રાત્રીસભાનું આયોજન કર્યું હતું. આ સભામાં તેમણે ગામલોકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી. ગામલોકોએ મુખ્યત્વે રી-સર્વે અને રસ્તાના સમારકામ અંગે રજૂઆતો કરી હતી. કલેક્ટરશ્રીએ આ પ્રશ્નોના નિવારણ માટે સંબંધિત અધ
Read More News
T & CPrivacy PolicyContact Us