મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિભાગની બેદરકારી : જીવ માટે ખતરો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિભાગની બેદરકારી સામે આવી રહી છે. મહુવા થી કોટડા સુધીના મુખ્ય માર્ગ પર આવેલા વાઘનગર, સથરા, નેપ, કળસાર, દયાળ, કોટડા,નાનીજાગધાર જેવા ગામોને જોડતા રોડ પર વીજ પોલો અને ટી સી ઉપર ઘાસના વેલા ચડી ગયા છે. ખાસ કરીને 25 થી 30 વીજ પોલ અને 4 થી