ચલાલા ગામે દલિત સમાજ દ્વારા સંકલ્પ દિવસ ઉજવાયો.આ અવસરે સમાજના તમામ ભાઈઓ પ્રતિમા સમક્ષ એકત્રિત થઈ શિક્ષણ, સમાનતા અને સામાજિક ન્યાય માટે સંકલ્પ લીધો, દલિત સમાજ, જે વર્ષોથી સમાન હક્ક, અવસર અનેસમાજમાં ન્યાય માટે સંઘર્ષ કરતો રહ્યો છે, એણે આજે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના વિચારો અને આદર્શોને યાદ કર્યા.બાબાસાહેબે દલિતો અને વંચિત વર્ગ માટે શિક્ષણ, સામાજિક જાગૃત કરવામાં આવ્યા છે.