ગઈકાલે સોમવારના દિવસે દાંડીના દરિયા કિનારે એક શંકાસ્પદ હાલતમાં ટેન્કર તણાઈ આવ્યું હતું જેને લઇને જલાલપુર પોલીસ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી ત્યારે આજરોજ મંગળવારનો દિવસ ફરી એકવાર બીજો ટેન્કર તણાઈ આવતા કૌતુક સર્જાયું હતું. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.