સંગીત કલાકાર આદિત્ય ગઢવી ના પિતા યોગેશ ગઢવી અંબાજી દર્શન કરવા આવ્યા તાજેતરમાં 68 માં ગ્રેમી એવોર્ડ માટે આદિત્ય ગઢવી નો ગરબો રેસમાં છે આ ગરબાનું શૂટિંગ અંબાજી નજીક દાંતા ખાતે થયું છે આદિત્ય ગઢવી હાલ અમેરિકા ખાતે ગરબા કાર્યક્રમ અર્થે ગયેલા છે પુત્રને ગ્રેમી એવોર્ડ મળે તે માટે પિતા યોગેશ ગઢવીએ અંબાજી માતાને પ્રાર્થના કરી અને જો ગ્રામ્ય એવોર્ડ પુત્ર આદિત્ય ગઢવી ને મળશે તો ફરીથી અંબાજીના દર્શન કરવા આવીશું