આજે તારીખ 11/09/2025 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ બારીયા દ્વારા ૦૫ ટીબી દર્દીને નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે ટીબી પ્રોગ્રામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.