સુરત મહાનગર પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવાયા,કુલ ૨૨ જેટલા કૃત્રિમ તળાવ માં વિસર્જન,આ અંગે મેયર દક્ષેશ માવાણીએ માહિતી આપી,પ્રધાનમંત્રી મોદી દ્વારા ઘરે જ બાપ્પાનું વિસર્જન કરવા હાકલ કરી છે,શેરી ગલીઓમાં વિસર્જન થશે તો લોકો ભેગા મળી વિસર્જન કરશે,લોકોમાં એકતા વધશે,વિસર્જન સ્થળે આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહેશે