સુરત શહેરના લસકાણા વિસ્તારમાંથી વિપુલ નગરમાં એક યુવકનું કપાયેલું માઠું મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી માથું મળ્યું ત્યાંથી છોડી દૂર આવેલી રૂમમાંથી ધડપણ મળ્યું છે હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા મૃતકની ઓળખ પડે જ શરૂ કરાય છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ શરૂ કરી છે જેને લઇને ડીસીપી આલોકકુમાર દ્વારા સંપૂર્ણ રીતે માહિતી આપી હતી.