મેઘરજ સતીપુર ડામોર ઢુઢા ગામે ઘર નજીક ખેતરમાં મહિલા ને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું..મૃતક મહિલા ડામોર શિમાબેન રાજુભાઇ હોવાનું વિગત બહાર આવ્યું. મૃતક મહિલા ના પરિવાર માં આભ ફાટ્યું તેવી સ્થિતિ ઉભી થઈ હતી.મેઘરજ પોલીસ ને જાણ થતાં ઘટનાસ્થળે આવી પોહચી અને આગળ ની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી. મૃતદેહ ને સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થ મોકલાવ્યો હતો