Download Now Banner

This browser does not support the video element.

મોરબી: શહેરમાં કુ-પોષિત બાળકોને સુપોષિત કરવા પોષણ કીટનું વિતરણ કરાયું

Morvi, Morbi | Sep 4, 2025
સંયુક્ત રાષ્ટ્ર(UNO) દ્વારા વર્ષ - ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકેની ઉજવણીના ભાગરૂપે મોરબી સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર, તાલુકા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, મોરબી ખાતે કુ-પોષિત બાળકોને પોષણ કીટના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us