વિસાવદર મામલેદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે વહેલી તકે આ લોકોની ધરપકડ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે તારીખ 6 થી ઉપવાસ આંદોલન ઉપર બેસ છું અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી માલધારી સમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું છે