નવસારી જિલ્લાના ડીવાયએસપી સંજયદત એ વિગતવાર માહિતી આપી હતી . જમાલપુર સિલ્વર સ્ટોન સોસાયટીમાં રહેતા ખેવના પોતાની બંને દીકરીઓ સાથે વેરાવળ પૂર્ણ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી જે કેસમાં આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ સાસુ તથા નણંદ વિરુદ્ધ પુરાવા એકઠા કરીને બંનેની ધરપકડ કરવામાં આવી છે જે બાબતે ડીવાયએસપી સંજય વિગતવાર માહિતી આપી.