ખેડા મહુધા આજે દશામાં નો દસમા એટલે વિસર્જન ના દિવસે મીનાવાડા ખાતે માનવ મેરામણ જામ્યું છે ત્યારે ભાથીજી ગ્રૂપ વડથલ દ્વારા સતત દસ દિવસ થી ચાલી રહેલા ભંડારા પર લોકો પ્રસાદી ગ્રહણ કરી ધન્ય થયા વડથલ ના ભગા ભાઇ ચૌહાણ અને તેમના ભાથીજી ગ્રૂપ દ્વારા પાછલા ઘણા વર્ષો થી વડથલ મીનાવાડા રોડ ચા નાસ્તો અને જમણવાર અને વિશામા ની સુવિધાઓ વિનામૂલ્ય ચલાવી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે