This browser does not support the video element.
ચીખલી: ચીખલીના માણેકપોર રાનકુવા થી ચીખલી જતા રોડ ઉપર અકસ્માત સર્જાતા એક ઈસમનું સારવાર દરમિયાન મોત
Chikhli, Navsari | Jul 30, 2025
ચીખલી પોલીસમાં સાવન લક્ષ્મણભાઈ ચૌધરી નાવોએ ફરિયાદ નોંધાવી હતી કે અકસ્માત કરનાર બોલેરો પીકપ નંબર જીજે 30 t 0520 નવો ચાલક તેનું વહન પૂર ઝડપે અને ગરબત ભરી રીતે હંકારી લાવી માણેકપુર રાનકુવા થી ચીખલી તરફ જતા રોડ ઉપર ફરિયાદીના માતાના મામાના દીકરા દિપકભાઈ ડાહ્યાભાઈ ચૌધરી નાઓની ગાડી નંબર gj 21aa 2973 ની જમણી બાજુએ ટક્કર મારી ફરિયાદીના મામાને છાતી તથા શરીરે ગંભીર ઈજા કરી પીકઅપ પલટી મારી ફરિયાદીના મામા નુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.