પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકામાં 100 થી વધુ ગણેશજીની પ્રતિમા ને વિસર્જિત કરવામાં આવી છે જ્યારે તાલુકાના મુખ્ય ગણાતા ઉમરા અંબિકા નદી ખાતે 15 થી વધુ ગણેસજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું.જે મોડી સાંજે સુધી ચાલુ રહ્યું હતું જ્યારે હળદવા થી ઉમરા સુધી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે તાલુકાના કાછલ ગ્રામજનો દ્વારા દસ દિવસ ગણેશજીની પુંજા અર્ચના કરી આજે શનિવારે આનંદ ચૌદસના દિને વાજતે ગાજતે વિસર્જન યાત્રા દરમ્યાન પાણીમાં ડૂબ્યા.