ગીરગઢડા ના નીતલી ગામે આધેડની મોડીરાત્રીના થઈ હત્યા. તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામા આવી .મગફળીના રખોપા માટે વાડીએ રાતવાસો કરવા ગયા હતા .હત્યારાઓ એ તેમના હાથ અનૈ પગ પણ ભાંગી નાખ્યા હતા .રામજી વલ્લભભાઈ છેલડીયા ઉ.વ.65 નામના ખેડૂતની હત્યા.પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી ...