બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા માં આવેલ ધારપીપળા ગામે આવેલ તળાવ ભરવા માટે સૌની યોજના લિંક 2 માંથી સ્કાવર વાલ્વ તેમજ પાઇપ લાઈન થી ભરવા માટે અંદાજીત 2,22,80,314 ના ખર્ચે પાણી આપવાનું ખાતમહુર્ત પાણી પુરવઠા ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ના હસ્તે કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કાર્યકરો હોદ્દેદારો અધિકારીઓ, ગામજનો સ્થાનિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા