પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયીરૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર શિફ્ટ કરાયા હતા.કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ સાબરમતી સ્ટેશન પર યથાવત છે.જેમાં ભુજ-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન નંબર 12966-12960ને 19 સપ્ટેમ્બર સુધી સાબરમતી સ્ટેશન પર જ સ્ટોપ આપવાનું નક્કી કરવામ